Browsed by
Tag: model

જાહેર નિમંત્રણ :- ઢસાગામ માં ભવ્ય લોક ડાયરા નું આયોજન

જાહેર નિમંત્રણ :- ઢસાગામ માં ભવ્ય લોક ડાયરા નું આયોજન

ઢસાગામ માં કૈલાસધામ ટ્રસ્ટ તરફથી બધાને આમંત્રણ – Dhasagam ૧૫૦૦૦ ની વસ્તી ધરાવતું ભાવનગર-રાજકોટ રોડ પર આવેલું નાનકડું ગામ છે ઢસા. આમ તો આ ગામ છે, પણ ઘણાય તાલુકા ને પાછા પાડે એવું છે આ ઢસાગામ. આવતી ૨૫ તારીખ, એટલે કે ૨૫-૦૪-૨૦૧૮ ના રોજ ઢસાગામ ના સ્મશાન નું નવીનીકરણ કરીને ત્યાં કૈલાસધામ બનાવવાનું છે તે કૈલાસધામ નું ભૂમિપૂજન છે અને સાંજે ડાયરો છે તેનું આમંત્રણ આપવા માટે આ લેખ લખાયો છે. પણ આમંત્રણ આપતા પહેલા ઢસાગામ નો પરિચય આપી દઉં….

Read More Read More